રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (15:32 IST)

weight loss tips- દિવસમાં 6 વાર ખાઈને પણ ઓછું કરી શકો છો વજન, આ છે ડાઈટ

વજન ઓછું કરવાની રીત- હવે ખાતા-પીત પણ થઈ શકે છે વજન ઓછું, શું ચોંકી ગયા? જી હા તમે સાચું વાચ્યુ જે હવે ખાતા-પીત પણ તમે તમારું વજન સરળતાથી ઓછં કરી શકીએ છે આ એક સ્પેશલ ડાઈટ પ્લાનને ફોલો કરે છે. આ છે બ્રો ડાઈટ પ્લાન (Bro Diet Plan) આ બીજા ડાઈટ પ્લાનથી ખૂબ જુદો છે. 
 
આ ડાઈટમાં તમે સારા કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રોટીન અને ફેટ વાળી વસ્તુઓ પણ ખાઈ શકો છો. તો આવો જાણીએ કેવું છે આ બ્રો ડાઈટ પ્લાન 
 
આ ડાઈટ પ્લાન (Diet Plan) માં આ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે ક્યારે, શું અને કેટલી માત્રામાં ખાઈ રહ્યા છો. કારણકે કે તમે આમાં કાર્બસ, પ્રોટીન અને ફેટ બધું લઈ શકો છો તો તેમાં માત્રાનો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બ્રો ડાઈટ પ્લાન બીજા ડાઈટ પ્લાનની તુલનામા સરળ છે. તેમાં 6 મીલ પ્લાન છે. તેમાં તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરના સિવાય દિવસમાં ત્રણ વાર સ્નેકસ પણ લઈ શકો છો. પણ જરૂર છે કે સ્નેકસમાં હેલ્દી વસ્તુઓ શામેલ કરવી. 
 
ખાવા માટે અનુશાસિત રહેવુ આ ડાઈટની માંગણી છે. ત્યારે તને ખાતા-પીતા બજન ઓછું કરવામાં સફળ થઈ શકો છો. આ ડાઈટમાં ફૂડસના મેક્તો કાઉંટ પર નજર રહે છે. જેનાથી આ ખબર પડે છે કે તમે દિવસભરનાં કેટલી કેલોરી લઈ રહ્યા છો. 
 
આવો જાણીએ છે આ ડાઈટ પ્લાનના બીજા ઘણા ફાયદા 
- આ ડાઈટ પ્લાનને ફોલો કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લ્ડ પ્રેશર લેવલ કંટ્રોલમાં રહે છે. 
- સાથે જ શુગર કંટ્રોલમાં પણ મદદ મળે છે. 
- બ્રો ડાઈટ પ્લાન અજમાવવાથી માંસપેશીઓ પણ મજબૂત બને છે.