ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (10:08 IST)

World Heart Day 2023 - તમારા હાર્ટને રાખવા ઈચ્છો છો સ્વસ્થ તો જરૂર કરો આ 5 સરળ એક્સરસાઈજ

world heart day
World Heart Day 2023- ભારતમાં દરેક ચારમાંથી એક મોત કાર્ડિયોવસ્કુલર ડિસીઝના કારણે હોય છે માત્ર અમારા દેશમાં જ નહી પણ આખી દુનિયામાં લોકો દિલથી સંકળાયેલી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તેથી તમારા દિલના સ્વાસ્થયને ઈનટેક્સ રાખવાની ગંભીરતાના વિશે જાગરૂકતા ફેલાવવા માટે એક ખાસ દિવસ સમર્પિત કરાયુ છે. અને આ છે વિશ્વ હૃદય દિવસ  

દિલને પૂર્ણ રૂપે સ્વસ્થ રાખવા માટે તમને તમારા ડેલી રૂટીનમાં કઈક આ રીતે એક્સરસાઈજેજને જોડવુ જોઈએ જેથી તમે કોઈ પણ પ્રકારની હાર્ટ ડિસીઝથી બચી શકો 
 
હેલ્દી હાર્ટ માટે એક હેલ્દી લાઈફસ્ટાઈલને વધારવા માટે દર વર્ષે 29 સેપ્ટેમ્બરને આ દિવસ ઉજવાય છે અને તમારા શરીરને આ સૌથી મહત્વપૂર્ણ ભાગને હેલ્દી રાખવાની રીત નિયમિત રૂપથી એક રૂપમાં એક્સસાઈઝ કરવી છે. ડાક્ટરો મુજબ એક ઔસત વ્યક્તિને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એકસરસાઈઝ કરવી જોઈએ. 
 
હેલ્દી હાર્ટ માટે એક હેલ્દી લાઈફસ્ટાઈલને વધારવા માટે દર વર્ષે 29 સેપ્ટેમ્બરને આ દિવસ ઉજવાય છે અને તમારા શરીરને આ સૌથી મહત્વપૂર્ણ ભાગને હેલ્દી રાખવાની રીત નિયમિત રૂપથી એક રૂપમાં એક્સસાઈઝ કરવી છે. ડાક્ટરો મુજબ એક ઔસત વ્યક્તિને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એકસરસાઈઝ કરવી જોઈએ. 
 
 
જુંબા કરવાની કોશિશ કરવી 
એક મજેદાર પણ ઈંટેસ જુંબા ડાંસ સેશનમાં નિપુણ થવુ જરૂરી હોય છે. વજન ઘટાડવા અને શરીરને ટોન કરવા માટે આ એક્સરસાઈહ સ્ટાઈલ ખૂબ સારી છે ડાંસ ફાર્મ કાર્ડિયોવસ્કુલર હેલ્થ વધારે છે અને તનાવને દૂર કરવા અને કાર્ડિનેશનમાં સુધારમાં મદદ કરે છે. 
 
 
ફરવુ 
ચાલવ્ય દિલ માટે સૌથી સારી એક્સરસાઈજમાંથી એક ગણાય છે. આ ન માત્ર તમારા કાર્ડિયોવસ્કુલર હેલ્થને જાણવી રાખે છે પણ વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. 
 
સાઈકલિંગ 
સાઈકલિંગ એક એવી એક્ટિવિટી છે જે સાંધા પર જેંટલ હોય છે આ ફેટ બર્ન કરે છે અને કાર્ડિયોવસ્કૂલર હેલ્થમાં સુધાર કરે છે. 
 
સ્ક્વાટ  
ફિટનેસના દરક ઉત્સાહી લોકોની વચ્ચે સ્કવાટ સૌથી ફેમસ એક્સસાઈટમાંથી એક છે. 
 
રસ્સી કૂદ 
રસ્સી કૂદવુ તમારા કાર્ડિયોવસ્કુલર હેલ્થ માટે ખૂબ સારી છે કારણ કે તે એક્સસાઈજ કરતા સમયે હાર્ટ રેટને વધારે છે. આ ન માત્ર તમારા વધારે કિલો વજન ઓછુ કરવામાં મદદ કરશે પણ હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક થવાની શકયતાને પણ ઓછુ કરશે.