શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2017 (13:51 IST)

સ્તનપાનનો આ તરીકો ખરાબ કરી શકે છે તમારા બાળકોના દાંત

નાના બાળકોના દાંત ખરાબ થવાની સમસ્યા બહુ સામાન્ય છે. તમને જોયું હશે કે કેટલાક બાળકોના દાંતમાં કીડા કે પછી પીળા થઈને ખરવા શરૂ થઈ જાય છે .પણ એક અભ્યાસ મુજબ ખબર પડી જે લાંબા સનય સુધી સ્તનપાન કરવાવાથી તેમના દાંતમાં કેવિટી થવાની શકયતા વધી જાય છે. 
 
બ્રાજીલના પેલોટોસમાં 1129 બાળક પર માના દૂધને લઈને શોધ થઈ. જેમાં સ્ત્નપાન કરવા અને મીઠી વસ્તુ ખવડાવાથી બાળકોના દાંત પર અસર પડી શકે છે. શોધમાં જણાવ્યું કે 5 વર્ષના બાળકોના દાંતના ડાકટર પાસે લઈ જવાયું. ત્યાં તેમના દાંતમાં ક્ષરણ અને કેવીટીની તપાસ કરાવી. શોધકર્તાના અભ્યાસમાં શામેળ કરેલ બાળકોમાંથી 23.9 ટકા દાંતના ગંભીર બાબત નજર આવ્યા. 
 
તો ત્યાં જ 48 ટકા બાળકોમાં ઓછામાં ઓછા એક દાંતની સતહ ખોખલથી પ્રભાવિત જોવાઈ. શોધમાં રિપોર્ટ મુજબ બાળકો કરતા જે વધારે મીઠાનો સેવન કરે છે તેમના દાંત વધારે નબળા અને કીડા વાળા હોય છે. તે સિવાય દાંત નબળા થવાના ઘણા કારણ છે. જેમકે દાંતને જીભ લગાવી વગેરે.