લવ મેસેજ - તારો સાદ

વેબ દુનિયા|

N.D
આપે છે સાદ તુ રોજ મને ખ્વાબમાં
તારો અવાજ સાંભળુ છુ હું રોજ હવાઓમાં
તારી મહેંદીનો રંગ મારી ગઝલને સજાવશે
એકાદ મેસેજ જો તુ પણ કરે આના જવાબમાં


આ પણ વાંચો :