શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ મેસેજ
Written By વેબ દુનિયા|

લવ મેસેજ - ગજબ છે આ પ્રેમ

N.D
પ્રેમનું મીઠુ દર્દ ગજબ હોય છે
શબ્દોમાં છુપાયેલી એક ગઝલ હોય છે
મનમાં ભર્યા હોય છે શબ્દો ઘણા
પણ વિશ્વાસ એજ સાચો વિકલ્પ હોય છે