શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ મેસેજ
Written By વેબ દુનિયા|

લવ મેસેજ - જુદાઈની વાત ન કરશો

P.R
પ્રેમમાં મોટી રજૂઆત ન કરજો
જો નિભાવી ન શકો તો શરૂઆત ન કરશો
જેને તમારા વગર જીવવાને આદત જ નથી
તેને ક્યારેય જુદાઈની વાત ના કરશો