રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:18 IST)

આજકાલ વધી રહ્યું છે સંબંધોના કારણે ડિપ્રેશન, આ રીતે કરો બચાવ

સંબંધમાં દરાડ પડવાથી તમે એકલતાના શિકાર થઈ શકો છો. 
જુદી વિચાર અને રૂચિના કારણે પણ સ્થિતિ જોવાય છે. 
સંબંધોમાં વિફળતાથી એક બીજા પર વિશ્વાસ ખત્મ થઈ જાય છે. 
સોશિયલ મીડિયા અને નાઈટ ક્લ્બસના આ ચલણમાં સંબંધ જેટલી તેજીથી બની રહ્યા છે તેટલી જ તેજીથી બગડી રહ્યા છે. બનતા-બગડતા આ સંબંધો વચ્ચે ઝૂલતા યુવા તેજીથી ડિપ્રેશનના શિકાર થઈ રહ્યા છે સંબંધોની સફળતા ત્યારે સુધી રહેછે જ્યારે સુધી બન્ને એક બીજા પર વિશ્વાસ બનાવી રાખે. સંબંધોમાં વિફળતા સંબંધના 
વિકાસના આડે આવે છે. સંબંધોમાં આવતી દરાડથી બન્ને સાથીઓમાં ભાવનાત્મક રૂપથી અસુરક્ષાની ભાવના ઘર કરી જાય છે. 
 
રિશ્તાની સફળતા માટે જરૂરી છે કે એક્-બીજાને ક્વાલિટી ટાઈમ આપીએ જો શકય નહી છે તો ઓછામાં ઓછા થોડું સમય સાથ જરૂર પસાર કરો.
સંબંધોમાં દરાડથી 
તમે એકલતાના શિકાર થઈ શકો છો અને તેનાથી તમારા સંબંધમાં પણ અવસાદ થવા લાગે છે. આવો જાણીએ સંબંધમાં અવસાદના કારણને 
 
સંબંધોમાં અવસાદના કારણ 
આજકાલની જીવન શૈલીના કારણે સંબંધમાં દરાડ પડવા લાગી છે. ક્યારે આ દરાડ આપસી મનમુટાવના કારણે હોય છે તો ક્યારે એક બીજાને ઠીકથી ન સમજવાના કારણે. ઘણીવાર તો એક બીજાની જુદી સોચ અને રૂચિના કારણે પણ સંબંધોમાં અવસાદની સ્થિતિઓ જોવાય છે. શોધની માનીએ તો ઘણી વાત ખૂબ બીમાર 
રહેવાથી, બધા તકનીક અને નવા ગેજેટસના વધારે પ્રયોગથી પણ પતિ-પત્નીના સંબંધમાં દરાડ પડી જાય છે. 
 
સંબંધોમાં અવસાદના પ્રભાવ 
સંબંધોમાં અવસાદના કારણ ચિડચિડીયાપણની સ્થિતિ થઈ શકે છે. 
સામાન્ય રીત દરેક માણસની સહન કરવાની ક્ષમતા જુદી-જુદી હોય છે કોઈ તેની પરિથિતિથી સરળતાથી ઝઝૂમી લે છે તો કોઈ તેમના સંબંધમાં દરાડના કારણે 
 
અવસાદમાં ચાલ્યું જાય છે. 
સંબંધમાં અવસાદના કારણે ઘણા લોકો ભાવનાત્મક સુરક્ષા થવા લાગે છે. જેના કારણે તે તનાવમાં આવી જાય છે. અને એકલા અનુભવે છે. 
ઘણીવાર તનાવ આટલું વધી જાય છે કે ડિપ્રેશનની સ્થિતિ આવી જાય છે. 
સંબંધોમાં વિફળતાથી એક બીજા પર વિશ્વાસ ખત્મ થઈ જાય છે. 
સંબંધોમાં કડવાહટના કારણે એકે બીજાની દેખભાલ ઓછી કરી નાખે છે. 
તેના અસર બાળકો અને બીજા સભ્યો જેમ કે મિત્રો અએ કામ પર પણ પડે છે. 
સંબંધોમાં વિફળતા ઘણી વાર બેદરકારી અને ગેરજવાબદારના કારણ પણ વધવા લાગે છે. 
 
અવસાદથી બચવા માટે શું કરીએ 
જો તમારા સંબંધોમાં અવસાદ થવા લાગ્યું છે તો પહેલા તે કારણને જાણવું જોઈએ જેનાથી આ સમસ્યાઓ થઈ રહી છે. 
જો બન્ને એક બીજાની સમસ્યાઓને ઉકેલવામાં અસમર્થ છો તો કાઉંસલિંગ લેવી પણ સારું થઈ શકે. 
સંબંધોમાં સંવાદ થવું પણ જરૂરી છે. તમારી બધી સમસ્યાઓનો સમાધાન સંવાદ પર જ ટકેલું છે. સંબંધમાં વિકાસ માટે સંવાદ પણ કરતા રહેવું. 
શકય હોય તો તમારા સાથને સરપ્રાઈજ અને ભેંટ આપો. 
તમારા વ્યવહારને લચીલો બનાવો. 
મનમાં તે મધુર પળને યાદ કરવું, જે તે મિત્રના કારણે જીવનમાં આવ્યા હતા
શાંત રહેવું 
વગર ઉત્તેજિત થઈ વાત સાંભળવી અને કહેવી