શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (12:18 IST)

પ્રેમમાં યુવતીઓ પોતાના પાર્ટનરના દબાણમાં ન બદલે આ 6 આદતો

પ્રેમમા પડ્યા પછી માણસ પોતાના સપનાની દુનિયામાં જીવવા માંડે છે. આ વાત સાચી છે કે પ્રેમ આંધળો  હોય છે. યુવતીઓ પાર્ટનરના કહેવા પર પોતાની ટેવ બદલવા માંડે છે. 
 
એડજેસમેંટની સાથે સમજૂતી પણ કરવા માંડે છે. પોતાના દિલની ન સાંભળીને પોતાના પાર્ટનરની દરેક વાત માનવી ખોટી છે. એક સમય પછી વસ્તુ બગડવા માંડે છે. ધ હેલ્થ સાઈટ મુજબ, રિલેશનશીપમાં યુવતીઓએ પોતાની આ ટીવને ક્યારેય ન બદલવી જોઈએ... 
 
1. ડ્રેસિંગ સ્ટાઈલ બદલવી - કપડાની પસંદને લઈને છોકરાઓ પોતાની ગર્લફ્રેંડ કે પત્નીને ડ્રેસિંગ સ્ટાઈલ ચેંજ કરવાનુ કહે છે.  તેની હા મા હા કરવાને બદલે તેને સમજાવો કે તમે એ જ ડ્રેસ પહેરશો જે તમને પસંદ છે. મેકઅપ એક્સેસરીઝ જે પણ હોય તમે ન બદલશો. 
 
2. અનેકવાર લગ્ન પછી યુવતીઓ પોતાના સપના પોતાના કેરિયર વિશે વિચારવુ બંધ કરી દે છે. અને એ જ કરવા માંડે છે જે તેમના પતિ કહે છે. આવુ ન કરો અને સંપૂર્ણ રીતે તેમના પર નિર્ભર ન રહો.  પણ એ કરો જે તમને સારુ લાગે છે અને જો તમે આગળ ભણવા માંગો છો  કે જોબ કરવા માંગો છો તો આ વિશે તેમને હિમંત કરીને કહો. 
 
3. લગ્ન પછી જો તમારા પાર્ટનરને તમારુ તમારા જૂના મિત્રોને મળવા પર વાંધો છે તો આવામાં તમારી મૈત્રી ન તોડશો પણ તેમને સમજાવો કે નાપસંદ હોવાને કારણે વર્ષો જૂના મિત્રો  સાથે સંબંધ તોડવો ખૂબ ખોટો છે. તમારા મિત્રો સાથે પણ મેળાપ કરાવો. 
 
4. સેક્સ હંમેશા પાર્ટનરની સહમતિથી જ થવા જોઈએ. જો સેક્સ કરવાનુ મન નથી તો તેમને બતાવો. એવુ નથી કે જ્યારે પણ પાર્ટનરનુ મન કરે ત્યારે તમે બે મનથી જ સેક્સ માટે તૈયાર થઈ જાવ.