લગ્નની પ્રથમ રાત માટે રોમાંટિક ટિપ્સ
સુહાગરાત યાદગાર બનાવવા માટે
લગ્નની પહેલી રાત હંમેશા યાદ રહે છે. તેથી નવુ કપલ તેને જુદી રીતે અને રોમાંટિક રીતે વીતાવવા માંગે છે. એ માટે જરૂરી છે તમે આ રાતને રોમાંટિક બનાવવા માટે જુદી જુદી તૈયારીઓ કરો. આ રાત્રની દરેક ક્ષણને ખાસ બનાવવાની કોશિશ કરો. આ રોમાંસનો મતલબ ફક્ત સેક્સ સાથે ન જોડશો, પણ અન્ય વાતો પર પણ ધ્યાન આપો.
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ જીવનભરનો હોય છે. તેની શરૂઆત સારી વાતોથી જ કરો. લગ્નની પ્રથમ રાત એ માટે સૌથી સારી છે. તેથી સુહાગરાતમાં શરૂઆતમાં તમે તમારા પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો. તમારા સાથીને વિશ્વાસ અપાવો કે તમે તેના માટે સૌથી બેસ્ટ પાર્ટનર છો.
સુહાગરાતે શુ કરશો... જાણો આગળ
સુહાગરાતે રોમાંસ કરવાની ટિપ્સ વાતાવરણ બનાવો - લગ્નની પ્રથમ રાત રોમાંટિક બનાવવા માટે તૈયારી કરો. તમારા રોમાંસને ચરમસીમા પર હશે જ્યારે તેનુ વાતાવરણ પણ એવુ જ હશે. તેથી બેડરૂમનુ વાતાવરણ રોમાંટિક બનાવો. તમારા રૂમમાં વિશેષ પ્રકારના રંગ અને ખુશ્બુનો પ્રયોગ કરો. આ સેક્સ હાર્મોનને ઉત્તેજીત કરવાની સાથે સાથે મૂડ પણ બનાવે છે. એ માટે કેંડલ સળગાવો, હળવુ સંગીત વગાડો. આછી રોશની કરો.
ઈંતજાર કા ફલ મીઠા.. આગળ