બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (11:47 IST)

Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી

* સ્વચ્છતાના ધ્યાન રાખો . શ્વાસની તપાસ કરો કે તમારા મુખમાંથી કોઈ ખરાબ ગંધ તો નહી આવી રહી. ડેટ પહેલા હમેશા સ્નાન કરીને સુગંધિત થઈ જાઓ. મહિલાઓને ડેટ પહેલા મેનીક્યોર પેડીક્યોર કરાવી લેવું જોઈએ. 
 
*  સારી ડ્રેસ પહેરવી. ક્યારે પણ કેજુઅલ ન પહેરો. વાળ સેટ કરાવો અને યોગ્ય જૂતાના ચુનાવ કરો. ડ્રેસ સાથે મળતા અને funkey ડ્રેસ પહેરવી જોઈએ. મહિલાઓને 
 
ઈંવનિંગ ડ્રેસ અને કલચ પોશાક સારી છે. તમારી ડ્રેસ આકર્ષક હોવી જોઈએ. અશ્લીલ નહી. 
 
* તમારા પાર્ટેનરની તારીફ (વખાણ કરો) . 
 
* વિપરીત લિંગ સાથે હમેશા આંખોથી સંપર્ક કરો. 
 
* આત્મવિશ્વાસ રાખો પણ ઘમંડી નહી. 
 
* પાર્ટનર સાથે  હોય તો ચારે બાજુ ન જુઓ આવુ કરવાથી તેમને લાગશે કે તમે ઉદાસીન છો.