રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 21 જૂન 2016 (17:09 IST)

ગુજરાતી જોકસ -છે કોઈ જવાબ

ગુજરાતી જોકસ -છે કોઈ જવાબ

એક પતિ-પત્ની તલાક પછી છોકરા કોણ રાખે એવી વાત પર બહેસ કરતા હતા. 
 
પત્ની- મેં એને જ્ન્મ આપ્યો છે એ મારો છે સાહેબ 
 
પતિ- જજ સાહેબ તમે આટ્લું કહો કે 
 
કો હું વેંટીંગ મશીનમાં રૂપિયા નાખું અને પેપ્સી આવે તો એ મને મળે કે મશીનને કહો 
 
છે કોઈ જવાબ !!!!