1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:13 IST)

ગુજરાતી જોકસ- જજ ને જણાવો

ગુજરાતી જોકસ- જજ ને જણાવો

જજ પતિથી- તમારા પર આરોપ છે કે તમે તમારી પત્નીને દસ વર્ષથી ડરાવી ધમકાવી દબાવી રાખ્યા છે...
 
પતિ - સાહેબ આમ  છે કે
 
જજ- સફાઈ ના આપ તુ તો આ ઉપાય બતા ...