ગુજરાતી જોક્સ - ટીચર - છાત્રટીચર - એક અને
એક કેટલા થાય છે?

છાત્ર - બે

ટીચર - જો ત્રણ
કરવા હોય તો ?

છાત્ર- લગ્ન કરીલો

ટીચર - 11 કરવા હોય તો ?

છાત્ર - નિકાહ કરી લો!! !આ પણ વાંચો :