1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- પ્રવચન

એકવાર એક શરાબી રાત્રીના 12 વાગ્યે રોડ ઉપર 
જતા હતા 
 
પોલીસવાલા- એ આટલી રાત્રે ક્યાં જાય છે 
 
શરાબી- હું શરાબથી થતાં નુકશાનના પ્રવચન સાંભળવા જાઉં છું 
 
પોલીસ- આટલી રાતે તારા પિતાજી પ્રવચન આપશે 
 
શરાબી- (શરમાવીને )નહી સાહેબ પત્ની આપશે