ગુજરાતી જોક્સ- રાજૂના માર્ક્સ

Last Updated: શુક્રવાર, 10 જૂન 2016 (17:10 IST)
ટીચર- રાજૂ તારા ગણિતમાં 100માંથી 10 અંક આવ્યા છે

શર્મ નથી આવતી તને

શું ભણતર કરે છે તૂ

હું તારી ઉમરના હતો તો ગણિતમાં 100 માંથી 100 પૂરા માર્કસ આવતા હતા

રાજૂ- સર તમારા ટીચર ગુણવાન હશે...


આ પણ વાંચો :