1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 6 જુલાઈ 2016 (17:04 IST)

ગુજરાતી જોક્સ- વાળ કપાવા

બૉસ- ક્યાં ગયા હતા ? 
 
કર્મચારી- વાળ કપવા 
 
બોસ- ઑફિસ ટાઈમમાં 
 
કર્મચારી- વધે તો પણ ઓફિસમાં જ હતા ન 
 
બોસ- કેમ ઘરે નહી વધતા 
 
કર્મચારી- જેટલા ઑફિસમાં
વધ્યા હતા એજ કપાવ્યા છે.