ગુજરાતી જોક્સ : સાસુ જમાઈનો એસએમએસ

વેબ દુનિયા|


P.R
ગુસ્સે ભરાયેલા જમાઈએ સાસુને એસએમએસ કર્યો,
તમારી પ્રોડક્ટ મારી જરૂરિયાત પ્રમાણે બંધબેસતી નથી.
તેને પાછી લઈ જાઓ.
સ્માર્ટ સાસુએ જમાઈને રીપ્લાય કર્યો..
તેની વોરંટી પુરી થઈ ગઈ છે અને એકવાર વેચાણ થયા બાદ ઉત્પાદક તેના માટે જવાબદાર નથી.


આ પણ વાંચો :