Last Updated:
ગુરુવાર, 1 જૂન 2017 (17:31 IST)
રાહુલ એક વાર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે
અચાનક વરસાત ચાલૂ થઈ ગયો
ત્યાંથી એક છોકરી એ રાહુલને અવાજ લગાવીને
કહ્યું મારી પાસે છત્રી છે એમાં આવી જાઓ
રાહુલે કહ્યુ- નહી બહેનજી ઠીક છે
એમ કહીને રાહુલ ત્યાંથી ભાગી ગયો
એ છોકરીના પગ ઉંધા હતા.