શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (12:58 IST)

ગુજરાતી જોક્સ - પિતાનુ નામ

ટીચર - તારા પિતાજીનું નામ અંગ્રેજીમાં લખ
 
વિદ્યાર્થીએ લખ્યુ - beautiful red underwear 
 
ટીચર - આ શુ બકવાસ છે... 
 
ચાલ હવે હિન્દીમાં લખ તારા પિતાનું નામ 
 
વિદ્યાર્થીએ લખ્યુ - સુંદર લાલ ચડ્ડા