ગુજરાતી જોક્સ - આકાશમાં કાણું

બે ગાંડા અગાશી પર સૂઈ રહ્યા હતા.
અચાનક વરસાદ પડવા માંડ્યો
પહેલો ગાંડો - ચલ અંદર જઈએ ... આકાશમાં કાણું પડી ગયુ લાગે છે
એટલામાં વીજળી કડકી..
બીજો ગાંડો - ચાલ સૂઈ જા હવે...
વેલ્ડીંગવાળા આવી ગયા છે..આ પણ વાંચો :