રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (15:56 IST)

ગુજરાતી જોક્સ - બસમાં બ્રેક

ખચાખચ ભરેલી બસમાં એક યુવતી મુસાફરી કરી રહી હતી.. ડ્રાઈવરે અચાનક બ્રેક મારી... 
યુવકનો હાથ યુવતીને અડી ગયો.. 
યુવતી - આરામથી ઉભા રહો જરા... 
યુવક - સોરી.. ફરી બ્રેક વાગી ફરી હાથ અડી ગયો... 
યુવતી - આ તમે સારુ નથી કરી રહ્યા.. 
યુવક - મેડમ આટલી ભરેલી બસમાં આનાથી સારુ થઈ જ નથી શકતુ.. !!