ગુજરાતી જોક્સ - પતિ-પત્નીનો પ્રેમ

Last Modified સોમવાર, 8 મે 2017 (11:03 IST)

પત્ની (લાડમાં આવીને) "હે બેબી તમને હવે મારા પ્રત્યે પ્રેમ છે જ નહી...!!!"
પતિ (ચેતીને) : "તને આવુ કેમ લાગે છે જાનૂ ???"
પત્ની (રિસાઈને) - "તો પછી ? પહેલા કેવા તમે મને મારી રસમલાઈ, મારી રબડી.. મારી બાસુંદી એવુ કહેતા હતા !!!

શુ હવે હુ એવી નથી લાગતી... !
.
.
.
.
.
.
.
પતિ (સમજાવીને) "અરે ગાંડી...દૂધની મીઠાઈ કેટલા દિવસ સુધી તાજી રહેશે... ???"
.
.
વાસણ છુટ્ટુ ફેકીને માર્યુ પત્નીએ પતિને....!!!!


આ પણ વાંચો :