ગુજરાતી જોક્સ - પત્નીનો પ્રેમ

Last Modified ગુરુવાર, 11 મે 2017 (15:31 IST)

પતિ - હુ તને પ્રેમ કરુ છુ.
પત્ની - હુ પણ તને ખૂબ પ્રેમ કરુ છુ. સાચુ કહુ તો હુ તને એટલો પ્રેમ કરુ છુ કે તમારા માટે આખી દુનિયા સાથે લડી શકુ છુ.
પતિ - પણ તુ મોટાભાગે મારી સાથે જ લડતી રહે છે....
પત્ની - કારણ કે તમે જ તો મારી દુનિયા છો...


આ પણ વાંચો :