મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - આઈટમ ગર્લ્સ

છગનનો પુત્ર તેના મમ્મી-પપ્પાના લગ્નનો વીડિયો જોઈ રહ્યો હતો.
અચાનક એ બોલ્યો - પપ્પા હુ પણ મારા લગ્નમાં તમારી જેમ જ આઈટમ ગર્લ્સને નચાવીશ.
છગન - ઓય બેશરમ, આ આઈટમ ગર્લ્સ નથી, તારી ફોઈ, માસી અને મામી છે.