ગુજરાતી જોક્સ- સાચો પ્રેમ Updated: Sat, 29 Jul 2017 (13:08 IST) google-news લોકોને ન જાણે કેવી રીતે સાચો પ્રેમ મળી જાય છે મને તો સવારે બેડ નીચેની ચપ્પલ પણ નથી મળતી