સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2017 (09:55 IST)

ગુજરાતી જોક્સ- મિઠાઈ

પત્ની- જ્યારે અમારા લગ્ન થયા હતા 
 
ત્યારે તો તમે મને 
 
રસમલાઈ, જલેબી, રબડી, કાજૂ કતરી 
 
એવા નામથી બોલાવતા  હતા 
 
પણ હવે કેમ નથી બોલાવતા....... 
 
પતિ- અરે .. દૂધની મલાઈઓ કેટલા દિવસ સુધી સારી રહે... !!!