1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (14:20 IST)

ગુજરાતી જોક્સ - દારૂનો જાદુ

દારૂડિયો મોડી રાત્રે દારૂ પીને પોતાના ઘરે પરત ફરે છે. ઘરનો દરવાજો ખખડાવે છે 
તેની પત્ની દરવાજો ખોલે છે. 
દારૂડિયો - કોણ છો તમે ?
પત્ની - મને ભૂલી ગયા તમે...!!! 
દારૂડિયો - નશો દરેક દુ:ખને ભૂલાવી દે છે બહેન.