શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (17:21 IST)

ગુજરાતી જોકસ - હેતલ આઈ લવ યૂ

ત્રણ છોકરાઓ એક સાથે હેતલને propose કર્યું 
 
પહેલો- હું તારા માટે મારી જાન પણ આપી શકીશ 
 
હેતલ- એ તો બધા કહે છે ... 
 
બીજું- હું તારા માટે ચાંદ તારા તોડી લાવીશ 
 
હેતલ- જૂનૂ Dialouge છે... 
 
ત્રીજું- હું તને 500 અને 1000ના છુટ્ટા આપી શકું છું 
 
હેતલ- (આંખોમાં આંસૂ ભરી) ગાંડા આટલું પ્રેમ કરે છે મને....