ગુજરાતી જોક્સ - હુ કેવી રીતે જન્મ્યો ?

Last Modified ગુરુવાર, 11 મે 2017 (15:11 IST)

બાળક - મમ્મી... હુ કેવી રીતે જન્મ્યો
મમ્મી - મે એક બોક્સમાં મીઠાઈ મુકી દીધી હતી.. થોડા દિવસ પછી તેમાથી મને તુ મળ્યો..
થોડા દિવસ પછી બાળકે પણ એવુ જ કર્યુ. એક બોક્સમાં મીઠાઈ મુકી દીધી અને થોડા દિવસ પછી જ્યારે તેણે જઈને જોયુ તો તેમા 1 વંદો(કોકરોચ) હતો.
બાળક ગુસ્સાથી - મન તો થાય છે કે તને હમણા જ ચપ્પલથી મારી નાખૂ... પણ શુ કરુ.. ઔલાદ છે તુ મારી....!!!


આ પણ વાંચો :