મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2017 (14:40 IST)

ગુજરાતી જોક્સ - જુગાર

પિતા (પુત્રને) જો બેટા... જુગાર રમવાનુ છોડી દે.. 
 
આ એવી ટેવ છે કે જો તેમા આજ જીતશો તો આવતીકાલે હારશો.. પરમદિવસે જીતશી તો તેના આગામી દિવસે હારી જઈશ.. 
 
પુત્ર - બસ.... પિતાજી ! 
 
હુ સમજી ગયો.... હવેથી હુ એક દિવસ છોડીને રમીશ... !!