ગુજરાતી જોકસ - પત્નીની ભેટ Updated: Wed, 2 Aug 2017 (09:48 IST) google-news પત્નીએ પતિને પુછ્યુ - તમને બર્થડે પર શુ ગિફ્ટ જોઈએ ? પતિ - કહી નહી બસ... મારી સાથે થોડી આદર પૂર્વક વાત કર.. ! પત્ની - પત્ની 2 મિનિટ વિચારીને બોલી - નહી હુ તો ભેટ જ આપીશ