ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 20 ઑગસ્ટ 2017 (07:57 IST)

ગુજરાતી જોક્સ - ગુમ થયેલી પત્ની

બજારમાં ખૂબ ભીડ  હતી.. ત્યારે એક સાહેબે એક મહિલાને પુછ્યુ 
માફ કરો પણ શુ થોડીવાર તમારી સાથે વાતો કરવા માંગુ છુ 
મહિલા - તેનાથી તમને શુ ફાયદો થશે 
સાહેબ - એ વાત એમ છે કે મારી પત્ની આ ગીર્દીમાં ક્યાય દેખાતી નથી.. તે જો મને તમારી સાથે વાત કરતા જોશે તો ગોળીની જેમ સીધી અહી જ પહોંચી જશે.... 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો