1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. ગુજરાતી જોક્સ - જમતી વખતે વાતો ન કરાય.

ગુજરાતી જોક્સ - જમતી વખતે વાતો ન કરાય.

1000 jokes
પિતા - (પુત્રથી ગુસ્સે થઈ) - 
કેટલી વખત તને કહ્યુ કે જમતી વખતે વાતો ન કરાય.
પુત્ર - પણ પપ્પા,

પિતા - જમ્યા પછી બોલજે 
હું તો એટલું જ કહી રહ્યો હતો કે તમારી દાળમાં માખી છે.
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ - રાવણ કોણ હતો