હોળીના મસ્ત જોક્સ - કાલે તમારું મોઢું કાળું થશે - સરસ મજાના 5 જોક્સ

1. કાલે તમારું મોઢું

લાલ, પીળૉ


અને કાળું થશે


...

ચિંતા અન કરો કાલે હોલી છે.


2. જરૂરી સૂચના

Holi માં આટલા જૂના

કપડા પણ ન પહેરશો કે

લોકો

હાથમાં

રોટલી આપી દે..


3.

પડોસનની સાથે હોળી રમતા ધ્યાન રાખવું

નહી તો
પત્ની

હોળી પછી તમને લાલ કાળુ પીલુ કરી નાખશે

4. આપને દિલ કા હાલ બતાના છોડ દિયા
હમને ભી ગહરાઈ મે જાના છોડ દિયા ૝
અરે યે યા
હોલીસે પહેલે હી આપને નહાના છોડ દિયા.

5. આજે હોળી છેઆજે હોળી છે વિચારી રહ્યા છું કે

દારૂ છોડી નાખું

પણ કોની પાસે

બધા કમીના મિત્ર


હોળી પહેલા જ પી લેશે


આ પણ વાંચો :