આજનો જોક્સ : દૂધ N.D કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવવા માંડે અને દિલ મચલી જાય.વેટર - સર અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી.