શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - સંતાની બુદ્ધિ

ગુજરાતી જોક્સ - સંતાની બુદ્ધિ

ટીચર - બતાવ સંતા M ફોર શુ થાય
સંતા - મધર
ટીચર - વેરી ગુડ.. હવે બતાવ W ફોર શુ થાય
સંતા વિચારમાં પડી ગયો
ટીચર - સંતા શુ વિચારી રહ્યો છે
સંતા - સર હુ વિચારી રહ્યો છુ કે મમ્મી ઊંધી કેવી રીતે થઈ ગઈ ?