- મનોરંજન
» - જોક્સ
» - વધુ જોક્સ
ઘૂંઘટ
સાસુ વહુને - વહુ તુ બહાર ગમે ત્યારે જાય તો ઘૂંઘટ લેવો જોઈએ. તુ તો જવાન છે. મને જો હુ તો વૃદ્ધ છુ છતા પણ અજાણ્યા માણસો સામે ઘૂંઘટ લઉ છુ. આધુનીક વહુ - હા સાસુમાં, હુ પણ તમારા વયની થઈશ તો ચહેરાની કરચલીઓ છુપાવવા માટે ઘુંઘટ જરૂર લઈશ