મંગળવાર, 6 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

તાજમહેલ

જોક્સ
N.D
પત્ની - તમે મને કેટલો પ્રેમ કરો છો જાનુ... શુ મરી જઈશ તો મારા નામે તાજમહેલ બનાવશો ?
પતિ - પ્લોટ તો મેં ક્યારનો લઈ રાખ્યો છે... મોડુ તો તારા તરફથી થઈ રહ્યુ છે