ફોન પર ધમકી P.R ગટ્ટુ પોલીસ સ્ટેશન પર પોતાની ફરિયાદ નોંધવવા ગયો. ગટ્ટુ - સર.. સર. મારે એક ફરિયાદ નોંધાવી છે. મને રોજ ફોન પર ધમકી મળે છે. પોલીસ - કોણ છે એ ? શુ ડિમાંડ છે તેની..?ગટ્ટુ - એ ટેલીફોન વાળા છે. ડિમાંડ છે કે બિલ ન ભર્યુ તો કાપી નાખીશુ.