ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

માફી

બોય ફ્રેંડ
N.D
પ્રોફેસર - ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિદ્યાર્થી - સમજદાર..!!

પ્રોફેસર - સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિદ્યાર્થી - બોય-ફ્રેન્ડ.!!