મગન - શુ તુ મને શાયર અને ગવૈયા વચ્ચેનુ અંતર બતાવી શકે છે ? છગન - હા, શાયર શહેરમાં રહે છે અને ગવૈયો ગામમાં રહે છે.