સોમવાર, 16 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
બુધવાર, 12 નવેમ્બર 2014 (10:07 IST)
આજનુ પંચાગ
તા. ૧૨-૧૧-૨૦૧૪, બુધવાર
કારતક વદ છઠ
પરમપુજ્ય ડોંગરેજી મહારાજની પુ. તિથિ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
જન્મરાશિ : આજે બપોરના ૧૨ ક. ૩૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : પુનર્વસુ સાંજના ૭ ક. ૦૫ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- વૃશ્ચિકમાં ૭.૦૫ થી, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ- મીન.
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- બપોરના ૧૨ ક. ૩૩ મિ. સુધી મિથુન પછી કર્ક
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં., જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨૧
માસ-તિથિ-વાર : કારતક વદ છઠ બુધવાર. વ્રજ માસ : માગશર
- ડૉંગરેજી મહારાજની પુણ્યતિથિ.
- વિષ્ટી ૨૯.૧૪થી.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.
LPGની અછત વચ્ચે, લોકો વિચારી રહ્યા છે કે શું પાઇપલાઇન ગેસ સિલિન્ડર કરતાં સસ્તો છે . દેશભરમાં LPG સિલિન્ડરોની અછત વચ્ચે, લોકોના મનમાં એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે: શું પાઇપલાઇન ગેસ PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) સિલિન્ડર કરતાં સસ્તો છે
શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે
જો તમને વારંવાર સાંજે તમારા પગમાં સોજો અથવા ભારેપણું અનુભવાય છે, તો તેને હળવાશથી ન લેવું શ્રેષ્ઠ છે, કારણ કે તે તમારી રક્ત વાહિનીઓ અથવા આંતરિક અવયવોની સમસ્યાઓને કારણે હોઈ શકે છે.
Red chilli pickle- લાલ મરચાનું અથાણું
લાલ મરચાનું અથાણું બધા મરચાંને આ મસાલાના મિશ્રણથી ભરો. મરચાંને તેલમાં બોળીને સ્વચ્છ, સૂકા બરણીમાં મૂકો. બાકીનું તેલ મરચાં પર પીવો અને ઢાંકણ બંધ કરો. મરચાંને એક અઠવાડિયા માટે દરરોજ તડકામાં રાખો.
Kids Story- સર્કસનો હાથી
circus elephant એક સવારે, મોતી જાગીને જોયો કે તેનો મહાવત ગુમ છે. તે તેના ગામ ગયો હતો. તેથી, તે દિવસે મોતીનો શો થવાનો નહોતો. મોતી ખૂબ ખુશ હતો, ઓછામાં ઓછા એક દિવસની રજા માટે.
પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો
પ્રેગ્નેન્સી દરમિયાન પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે, જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી (પાલક, બ્રોકોલી), ફળો, દહીં, કઠોળ, બદામ-અખરોટ અને ઈંડાનો સમાવેશ કરવો જોઈએ
નવીનતમ
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 16 માર્ચ
આજનુ પંચાગ - 16 માર્ચ સૂર્યોદય - 06:40 સૂર્યાસ્ત - 06:35 માર્ચ 16, 2026 સોમવાર
Papmochani Ekadashi 2026: પાપામોચની એકાદશી પર કરો આ 5 મંત્રોનો જાપ, પરિવાર અને આર્થિક જીવનમાં મળશે શુભ ફળ
Papmochani Ekadashi 2026: પાપમોચની એકાદશીનું વ્રત 15 માર્ચ,2026 ના રોજ રાખવામાં આવશે. આ દિવસે અમુક મંત્રોનો જાપ કરવાથી તમને આર્થિક લાભ અને તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ મળી શકે છે. ચાલો આ મંત્રો વિશે જાણીએ.
Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ
આજનુ પંચાગ - 15 માર્ચ સૂર્યોદય - 06:40 સૂર્યાસ્ત - 06:35 માર્ચ 15 , 2026 રવિવાર ફાગણ વદ અગિયારસ - વિક્રમ સંવત 2082
શનિ ચાલીસા - Shani Chalisa Gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ
આજનુ પંચાગ - 14 માર્ચ સૂર્યોદય - 06:40 સૂર્યાસ્ત - 06:35 માર્ચ 14 , 2026 શનિવાર