બુધવાર, 8 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Updated :
મંગળવાર, 11 નવેમ્બર 2014 (11:10 IST)
આજનુ પંચાગ
તા. ૧૧-૧૧-૨૦૧૪, મંગળવાર
કારતક વદ પાંચમ
યમઘંટયોગ સાંજના ૫ ક. ૦ મિ. સુધી.
મહાપાત વૈદ્યૃતિ ૯-૩૫થી ૨૪-૫૯
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
જન્મરાશિ :- આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર :- આદ્રા સાંજના ૫ ક. ૦ મિ. સુધી પછી પુનર્વસુ.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (વિ.), મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર - મિથુન.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૦
માસ-તિથિ-વાર :- કારતક વદ પાંચમ મંગળવાર. વ્રજ માસ : માગશર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ
Buttermilk Benefits In Summer: ગરમી, ગરમ લૂ અને ભેજ લઈને ઉનાળો આવી ગયો છે, . દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. આ પરિસ્થિતિ તરસ લાગતા જ મોટાભાગના લોકો ઠંડા પીણાં અથવા પેકેજ્ડ જ્યુસ તરફ દોડી જાય છે
આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત
Raw Mango Murabaa in gujarati કાચી કેરીનો મુરંબા એ ઉનાળાની ઋતુમાં કાચી કેરીમાંથી બનેલો ખાટો અને મીઠો, લાંબા સમય સુધી ટકે એવો સંગ્રહ છે. છીણેલી કાચી કેરી અને ખાંડને સમાન ભાગોમાં ભેળવીને તૈયાર કરવામાં આવે છે - સાથે એલચી અને કેસરના સુગંધિત ઉમેરા - આ મુરંબા *પોલી* (ચપાટી) અથવા *ભાખરી* સાથે અદ્ભુત રીતે જોડાય છે.
કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો? કાન કેવી રીતે સાફ કરવા તે શીખો.
હઠીલા જમાવટને નરમ પાડવું - એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે જો તમે તમારા કાન સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના સાફ કરવા માંગતા હો, તો તમારે પહેલા સંચિત કાનના મીણને નરમ પાડવું જોઈએ. આ પ્રાપ્ત કરવા માટે, તમે કાનમાં તેલ અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખી શકો છો.
વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન
How to control obesity: શું તમારું વજન સતત વધી રહ્યું છે? જો એમ હોય, તો તમારે તમારી દિનચર્યામાં કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ.
Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો
નવીનતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?
પોહેલા વૈશાખ, જેને પોહેલા બોશાખ પણ કહેવાય છે, તે બંગાળી નવું વર્ષ છે. આ તહેવાર બંગાળી સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ
આજનુ પંચાગ - 7 એપ્રિલ સૂર્યોદય - 06:16 સૂર્યાસ્ત - 06:44 એપ્રિલ 7, 2026 મંગળવાર ચૈત્ર વદ પાંચમ - વિક્રમ સંવત 2082