Sunday, 17 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Sun, 17 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
વેબ દુનિયા
કુદરત .
N.D
સૂર્યોદયની પ્રથમ કિરણ છું
કોયલની કુહુ કરતી અવાજ છુ
વિશાળ સમુદ્રમાં સૂર્યનુ પ્રતિબિંઅ છુ
હિમાલયનુ અનુપમ સૌદર્ય છુ
સરિતાનો પ્રવાહ છુ
સુમનની સુંદરતા છુ
P.R
ઈશ્વરની અદ્દભૂત કૃતિ છુ
કુદરત છુ હું, કુદરત છુ.
દૂષિત ન કરતા મને, સજાવો મને
તમારી જ હુ છબિ છુ.
કુદરત છુ હું
કુદરત છુ હું
About Writer
વેબ દુનિયા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગંગા જળ સંધિ શું છે અને તે શા માટે વિવાદાસ્પદ છે? જાણો ભારત બાંગ્લાદેશને કેટલું પાણી પૂરું પાડે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દાયકાઓ જૂની ગંગા જળ સંધિ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે, અને જેમ જેમ તેની સમાપ્તિની સમયમર્યાદા નજીક આવી રહી છે, તેમ તેમ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે.
24 રાજ્યોમાં શક્તિશાળી પ્રવેશ, તોફાન અને વરસાદની ચેતવણી, ક્યાં રહેશે તીવ્ર ગરમી?
IMD અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને વિજયપુરમ સહિત આંદામાન ટાપુઓના કેટલાક ભાગોમાં પ્રવેશ્યું છે. ચોમાસું હવે કેરળ પહોંચશે અને 26 મે સુધીમાં આવવાની ધારણા છે. આ વર્ષે, ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે. આનું કારણ એ છે કે અલ નીનો મજબૂત થવાથી હવામાન ગરમ થઈ શકે છે, જેના કારણે ઓછો વરસાદ પડશે.
KKR vs GT: કેકેઆર એ ગુજરાતને 29 રને હરાવ્યું, સુનીલ નરેને બોલિંગમાં બતાવી કમાલ
KKR vs GT: KKR એ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર 29 રનથી શાનદાર વિજય મેળવ્યો. 248 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી GT ટીમ 20 ઓવરમાં માત્ર 218 રન જ બનાવી શકી.
ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા
આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે એક અનોખી યોજના લાવી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. સરકારનું કહેવું છે કે તે ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા આપશે.
PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો UAE, નીધરલેંડ, સ્વીડન, નોર્વે અને ઈટલીનો 5 દેશોનો પ્રવાસ ઉર્જા સુરક્ષા, વેપાર, રોકાણ અને તકનીકી સહયોગ વધારવા પર કેન્દ્રીત છે. વૈશ્વિક ઉર્જા સંકટ અને ભૂ રાજનીતિક તનાવ વચ્ચે આ યાત્રા ભારતની રણનીતિક ભાગીદારી, ગ્રીન એનર્જી, AI અને સેમીકંડક્ટર સહયોગને મજબૂત કરશે.
ધર્મ
Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026
આજનુ પંચાગ - 17 મે 2026 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM મે 12, 2026 રવિવાર
Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.
Shani Jayanti Upay: શનિ જયંતિ પર દુર્લભ ગ્રહોની યુતિઓ બની રહી છે. આ દિવસે ખાસ પ્રાર્થના અને ઉપવાસ શનિ દોષની નકારાત્મક અસરોને દૂર કરવામાં મદદ કરી શકે છે. જો તમે ઉપવાસ ન કરી શકો, તો તમે કેટલાક સરળ ઉપાયો દ્વારા શનિદેવના આશીર્વાદ મેળવી શકો છો. જાણો શનિ દોષને દૂર કરવામાં શું મદદ કરી શકે છે.
શનિ ચાલીસા - Shani Chalisa Gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026
આજનુ પંચાગ -16 મે 2026 સૂર્યોદય - 05:52 AM સૂર્યાસ્ત - 06:56 PM મે 16, 2026 શનિવાર વૈશાખ વદ અમાસ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ - કુંભ આજ ની તિથિ - અમાસ આજ નુ નક્ષત્ર - ઘનિષ્ઠ આજનો તહેવાર - શનિ અમાસ બ્રહ્મ મુહૂર્ત: 04:14 AM - 05:02 AM રાહુ કાળ: 09.06 PM - 10:45 PM અભિજીત મુહૂર્ત: 11:58 PM - 12:50 PM
Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા
સૂર્યપુત્ર શનિદેવ આપના જીવનના તમામ કષ્ટો દૂર કરે અને આપના પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos