- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી સાહિત્ય
» - ગુજરાતી કાવ્ય
લક્ષ્મણ રેખા
આ રહી તમારી લક્ષ્મણ રેખા ઘનુષની પ્રત્યંચાની જેમ સ્વર ખેચ્યો જો આને પાર કરવાની કોશિશ કરીશ તોતો આપવી પડશે અગ્નિપરીક્ષા વાહ રે આધુનિક પુરૂષોત્તમતમે જ છો આજના રામ-લક્ષ્મણ ? ક્યા જતુ રહે છે એ પૌરૂષ તમારુ, જ્યારે કરો છો પોતે નારીનુ માન હરણ ?શુ તમે છો પિતૃવચનને પાળનારાકે પછી જો એક પત્નીવાળા ?જો સાહસ રાખતા હોય ભોગવાનો વનવાસ ત્યારે જ રાખો મારી પાસે સીતા બનવાની આસ