રવિવાર, 7 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
સ્મૃતિ
દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? 1
દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! 2
કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! 3
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Earthquake- માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ધરતી પછી પણ ધ્રુજી ઉઠી હતી
શનિવારે અલાસ્કાની સરહદ અને કેનેડિયન પ્રદેશ યુકોન નજીકના દૂરના વિસ્તારમાં 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ત્યારબાદ અનેક નાના આંચકા આવ્યા હતા. શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી. કોઈ નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી
ગોવાના પ્રખ્યાત નાઈટક્લબમાં મોટો અકસ્માત, સિલિન્ડર વિસ્ફોટમાં 23 લોકોના મોત; PM એ વળતરની જાહેરાત કરી
ગોવાના એક પ્રખ્યાત નાઈટક્લબમાં એક મોટો અને દુ:ખદ અકસ્માત થયો. મોડી રાત્રે સિલિન્ડર ફાટ્યો, જેના કારણે ભીષણ આગ લાગી, જેમાં 23 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. નાઈટક્લબના રસોડાના કર્મચારીઓનો પણ ભોગ બન્યો
મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, બે મેચમાં સદી ફટકારી.
IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ
IND vs SA 3rd ODI Team India Win 5 Reason:ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ફરી એકવાર પોતાના સ્પિન બોલિંગથી વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા અને 10 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ ઝડપી.
ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં, યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી, જ્યારે રોહિત અને વિરાટે અડધી સદી ફટકારી
ધર્મ
શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa
॥ દોહા ॥ કનક બદન કુણ્ડલ મકર,મુક્તા માલા અઙ્ગ। પદ્માસન સ્થિત ધ્યાઇએ,શંખ ચક્ર કે સઙ્ગ॥
શનિ ચાલીસા - shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર
Marriage Remedies in Gujarati શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનુ પૂજન અને વ્રત કરવાની સાથે જ લગ્ન અને મનપસંદ જીવનસાથી મેળવવાના કેટલાક વિશેશ ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે જો કુંવારી કન્યાઓ શુક્રવારના દિવસે આ વિશેષ ઉપાય કરે તો તેને મનપસંદ વર મળે છે.
Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!
નીતા અંબાણી જેવા શ્રીમંત પરિવારોની મહિલાઓ સાડી પહેરવાની એક અનોખી શૈલી ધરાવે છે. તેમની સાડીઓનો પલ્લુ એટલો લાંબો હોય છે કે તે જમીનને સ્પર્શે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાંબા પલ્લુવાળી સાડી પહેરવાથી પતિને સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે.