ઈંટરવ્યુ
સંતાએ એકવાર મેકેનિકલ એંજિનિયરની પોસ્ટ માટે અરજી કરી. ઈંટરવ્યુમાં
મેનેજર - ઈલેક્ટ્રીક મોટર કેવી રીતે ચાલે છે ?
સંતા - ધુ.....ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર
મેનેજર ગુસ્સે થયો - સ્ટોપ ઈટ
સંતા - ધુર..ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર.. ધૂપ.. ધૂપ ..ધૂપ.