1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

દૂરના સગાં

દૂરના સગાં
સંતા- ક્યાં જઈ રહ્યો છે ?
બંતા- હું મારે ગામ જઈ રહ્યો છું.
સંતા- પણ હાથમાં આ દૂરબીન કેમ છે ?
બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાવાળાને જોવાં જઈ રહ્યો છું.