નો આઈડિયા !! N.D એકવાર સંતાએ એશ્વર્યાને ફોન લગાવ્યો.સંતા - પહેચાન કોણ ?એશ - નો આઈડિયા. સંતા - ધેન ગેટ આઈડિયા.. સાલો.. આખા ગામમાં કહેતો ફરે છે.. ગેટ આઈડિયા અને બૈરા પાસે જ આઈડિયા નથી.