1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

રંગીન ટીવી

રંગીન ટીવી
સંતા એક દિવસ દુકાનમાં ટીવી ખરીદવા ગયા. તેમણે દુકાનદારને પૂછ્યું - શુ તમારી પાસે રંગીન ટીવી મળશે.
દુકાનદાર બોલ્યો - હા, જરૂર.
સંતા - તો મને લાલ રંગનું ટીવી આપો.